વંદામાં આવેલા હિમોલીમ્ફનો રંગ .....છે.
પીળો
લાલ
લીલો
રંગવિહીન
પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.
વંદાના અન્નમાર્ગનું આકૃતિસહિત વર્ણન કરો.
વંદામાં શરીરગુહા........... તરીકે વર્તે.
વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.
.........માં કોન્ગ્લોબેટ ગ્રંથિ આવેલી હોય છે.