વંદાના અન્નમાર્ગનું આકૃતિસહિત વર્ણન કરો.
વંદાનો અન્નમાર્ગ સંપૂર્ણ છે અને અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાત્રમાં વહેંચાયેલો છે.
મુખ : એક નાની નલિકાકાર કંઠનળીમાં ખૂલે છે. મુખમાં મુખાંગો આવેલ છે.
કંઠનળી : કંઠનળી પછી અન્નનળી આવેલી છે. તે સાંકડી નલિકામય રચના છે. તે પ્રશ્ન છે વિસ્તરીને અન્નસંગ્રહાલયમાં વિસ્તરેલ છે.
અન્નસંગ્રહાશય સ્નાયુલ પેષણીમાં ખૂલે છે. પેણીના પોલાણમાં કાઈટીનના બનેલા છ દાંત આવેલા છે, પેષણીના પશ્ચ છેડે બારીક દેઢલોમો વડે રચાતી ગરણી જેવી રચના હોય છે.
પેષણી સુધીનો ભાગ અગ્રાંત્ર રચે છે. પેષણી મધ્યાંત્રમાં ખૂલે છે. પેણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે.
અગ્રાંત્ર અને મધ્યાંત્રનાં પોલાણ ક્યુટિકલ વડે આવરિત હોય છે.
અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણસ્થાને આંગળીઓ જેવી સરખી $6$ થી $8$ અંધનલિકાઓ આવેલી છે. જેને યકૃતીય અથવા જઠરીય અંધાંત્રો કહે છે. તે પાચકરસોનો સ્રાવ કરે છે.
મધ્યાંત્ર પાંત્રમાં ખૂલે છે, મધ્યાંત્ર અને પાંત્રના જોડાણસ્થાને લગભગ 150 જેટલી પીળાશપડતી પાતળી માલ્પિધિયનનલિકાઓ ખૂલે છે, તે ઉત્સર્ગ એકમો છે. તે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે.
પશ્ચાત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે અને તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું હોય છે.
વંદાના પાચનતંત્રના અનુસંધાને સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ ખોરાક સંગ્રહ માટે ઉપયોગમાં આવે છે. | $I$ પેષણી |
$B$ અગ્રાત્ર અને મધાંત્રની વચ્ચે $6$ થી $8$ અંધ નાલક્યાઓ વર્તુળાકારે હોય છે. | $II$ જ્ઠરીય અંધાંત્રો |
$C$ મધાંત્ર અને પશ્રાંત્રના સંગમ સ્થાને પીળા રંગની પાતળી તંતુમય $100$ થી $150$ વર્તુળાકારે ગોઠવાયેલ હોય છે. | $III$ માલ્પીજ઼યન નલિકાઆો |
$D$ ખોરાકને દળવા માટે ઉપયોગમાં લેવાતી રચના | $IV$ અન્નસંગ્રહાશય |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ
કીટકમાં રુધિરનું વહન .........
વંદામાં અંડઘર કોની ફરતે બને છે?