વંદાના પાચનમાર્ગનાં કયા ભાગમાં ક્યુટિકલનું આંતર્વલન જોડવા મળે છે?
અગ્ર વિસ્તાર
મધ્ય વિસ્તાર
પશ્વ વિસ્તાર
અગ્ર અને પશ્વ બંને ભાગમાં
વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?
નર વંદા અને માદા વંદાના ઉદરીય ખંડોની સંખ્યા ........છે.
.........માં કોન્ગ્લોબેટ ગ્રંથિ આવેલી હોય છે.
વંદામાં ઉત્સર્જનમાં તે ભાગ ભજવતા નથી.
વંદામાં અગ્રપંખ આમાંથી ઉત્પન્ન થાય છે :