વંદામાં ઉત્સર્જનમાં તે ભાગ ભજવતા નથી.

  • A

    નેફ્રોસાયટ્સ

  • B

    સ્પર્શકો

  • C

    યુરેકોઝ ગ્રંથી

  • D

    મેદકાય

Similar Questions

વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?

વંદાની મધ્યઉરસીય પાંખો માટે અસંગત વિઘાન પસંદ કરો.

નીચે આપેલાનાં કાર્યો જણાવો :

માલ્પિીયન નલિકાઓ

વંદા તથા સસલાંની શ્વાસનળીમાં શું સમાનતા છે?

જાતિય દ્વિરુપતા .....માં જોવા મળે છે.