જરાયુનું કાર્ય ....... છે.

  • A

    ગર્ભને $O_2$  પુરો પાડવો

  • B

    ગર્ભ દ્વારા ઉત્પન્ન કરાતા $CO_2$ ને દૂર કરવો

  • C

    કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.

નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?

રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય  :-

ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે? 

માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?