મોટા ભાગનાં પ્રિ-મેચ્યોર બાળકનાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે ?
વૃષણ કોથળી
ઉદરીય ગુહા
અવરોહી માર્ગ
વૃષણ કોથળીમાં આવે છે પરંતુ જોડાતા નથી
સખત મોર્યુલા જેવો કોષ વારંવાર વિખંડન દ્વારા સર્જાય તેને શું કહેવાય છે ?
ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ?
માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?
પરીપકવ શુક્રકોષ શું ધરાવે છે ?