માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
$21$ દિવસ
$28$ દિવસ
$38$ દિવસ
$40$ દિવસ
ઋતુચક્ર દરમિયાન થતાં અંડપિંડના ફેરફારોનો છૂટો કોઠો (Flow chart) નીચે દર્શાવેલ છે. આપેલ ખાલી જગ્યામાં થતી પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ દર્શાવો.
ઋતુસ્ત્રાવ ચક્રનાં વિવિધ તબક્કાનાં ક્રમિક નામ આપો.
ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.
માસિકચક્રનું નિયંત્રણ .... દ્વારા થાય છે.
માનવ માદા રજોનિવૃત્તિ તબક્કે પહોંચવાની ઉંમર............