નીચેનામાંથી કઈ માસિક ચક્ર દરમિયાન બનતી ઘટનાઓ માટે સાચી જોડ છે ?

  • A

    ઋતુસ્ત્રાવ: માયોમેટ્રિયમ (સ્નાયુમય આવરણ)નું વિઘટન અને અંડકોષ ફલિત થતો નથી.

  • B

    અંડપતન : $LH$ અને $FSH$ મહત્તમ લેવલે હોય છે અને પ્રોજેક્ટોરોનનો સ્ત્રાવ અટકે છે.

  • C

    પોલિફરેશન તબક્કો ઃ સ્નાયુમય આવરણનું પુનઃસર્જન થાય અને ગ્રાફિયન પુટિકા પરિપક્વ બને.

  • D

    કોર્પસ લ્યુટીયમનો વિકાસ:સ્ત્રાવી તબક્કો અને પ્રોજેસ્ટેરોનનાં સ્ત્રાવમાં વધારો.

Similar Questions

ગર્ભાશયની અંદરની દીવાલ એન્ડોમેન્ટ્રીયમ સૌથી વધુ જાડાઈ કયાં તબક્કે અને કયા દિવસે હોય છે ?

માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.

  • [NEET 2017]

ગર્ભધારણ પછી......

જ્યારે છોકરીમાં માસિક ઋતુસ્ત્રાવની પ્રથમ શરૂઆત થાય છે ત્યારે તે સમયને....... કહે છે.

ઋતુચક્ર દરમિયાન $LH$ surge ( $LH$ નો ઝડપી સ્ત્રાવ)ની અગત્યતા જણાવો.