સસ્તનમાં પીળું કોર્પસ લ્યુટીયમ શેમાં જોવા મળે છે ?

  • A

    હૃદયમાં ધબકારાની શરૂઆત કરાવવા

  • B

    ત્વચામાં કાર્ય દુખાવાનાં સંવેદાંગનાં તરીકે

  • C

    મગજ અને મસ્તિષ્ક અર્ધગોળાર્ધને જોડે

  • D

    અંડપિંડમાંથી પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ માટે

Similar Questions

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો: 

$(a)$

જરાયુ

$(i)$ એન્ડ્રોજન્સ
$(b)$ ઝોના પેલ્યુસીડા  $(ii)$ હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ $(hCG)$ 
$(c)$ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ  $(iii)$ અંડકોષનું આવરણ 
$(d)$ લેડીગ કોષો  $(iv)$ શિશ્નનું ઊંજણ 

$(a)\quad (b)\quad (c)\quad (d)$

ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.

માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?

કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?

  • [NEET 2019]

શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$