શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?
યુરેથ્રા (મૂત્રમાર્ગ)
સંવહની કંચુક (ટ્યુનિકા વાસ્ક્યુલોસા)
સ્ખલન નલિકા
શુક્રવાહિની
ગ્રાફિયન પુટિકા શેમાં જોવા મળે છે ?
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?
અંગજનનને પરિણામે ગર્ભમાં કોની રચના થાય છે ?
પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ............ અને પહોળાઈ ................. હોય છે.