જનન અધિચ્છદનાં કોષ ઘનાકાર હોય છે, જે ક્યાં જોવા મળે છે ?
શુક્રપિંડ
અંડપિંડ
બંને
એક પણ નહિ
પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષજનન દરમિયાન કેટલાં શુક્રકોષ બને છે ?
માનવમાં વિખંડન કેવું હોય છે ?
બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.
નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?
કેપેસીટેશન (capacitation) એટલે શું ?