શુક્રોત્પાદક નલિકાનું બાહ્ય આવરણ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે જેને શું કહે છે ?
ટ્યુનિકા પ્રેપિયા
લેમિના પ્રેપિયા
પ્લીકા સેમિલ્યુનારિસ (અર્ધચંદ્ર વલિકા)
ટ્યુનિકા આલ્બુજીનીયા (શ્વેત કંચુક)
શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?
નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?
ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .
ગર્ભાશયમાં ગર્ભનો સૌથી વધુ અને સૌથી ઓછો વિકાસ અનુક્રમે કયાં મહિને થાય છે ?
અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?