ટ્રોફોબ્લાસ્ટ શેનાં નિર્માણમાં ભાગ નથી લેતું.
રક્ષણાત્મક જરાયુના ભાગમાં
ગર્ભનાં જરાયુનાં ભાગમાં
વિકસતા ગર્ભનાં દેહમાં
કોરિયોનિક વિલીમાં
કેપેસીટેશન (capacitation) એટલે શું ?
પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે ?
માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?
માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?
શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?