મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
ફક્ત શિર્ષ
આખો શુક્રકોષ
શીર્ષ અને મધ્ય ભાગ
શીર્ષ + શુક્રાગ
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
આંખનો લેન્સ શેમાંથી બને છે ?
શિશ્ન મુંડ શેના દ્વારા બને છે ?
પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?
ઋતુચકના ક્યાં દિવસે અંડકોષ મુકત થાય છે ?