પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....
ઉત્સર્જન કરી શકતો નથી અને મૃત્યુ પામે છે.
નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનાં ભરવાનાં કારણે જરદીનો ઉપયોગ કરી શકતું નથી.
$O_2$ નું પ્રમાણ ઘટવાને કારણે મૃત્યુ પામે છે.
વાર્નિશની ઝેરી અસરનાં કારણે મૃત્યુ પામે છે.
શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.