કયા તબક્કા પછી વિખંડન બંધ થાય છે ?
મોર્યુલા
બ્લાસ્ટુલા પછી
ગેસ્ટુલા પછી
ગમે ત્યારે અટકે
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.
લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.