કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?

  • A

    સસલું

  • B

    મગર

  • C

    બાલાનોગ્લોસસ

  • D

    અળસિયું

Similar Questions

ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?

ક્યાં પ્રકારનાં જરાયુમાં ઓછામાં ઓછી બંધનકણ ગર્ભ અને માતૃ રુધિર વચ્ચે જોવા મળે ?

મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.

દરેક અંડવાહિની આશરે ...... સેમી સાંબી હોય છે.

માદામાં કોનું વધુ પ્રમાણ અંડપાત માટે જરૂરી છે ?