ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે છે ?
લેડિગનાં કોષો
સરટોલી કોષો
શુક્રોત્પાદક નલિકા
એક પણ નહિં
નીચેનામાંથી ક્યું કાર્ય સરટોલીકોષોનું નથી? (સસ્ટેન્ટાક્યુલર સેલ)
અપૂર્ણ વિખંડન એ કયા પ્રકારનું વિભાજન છે?
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?
યોનિમાર્ગ ગુહામાં વૃષણકંચુક શેમાં જોવા મળે છે.