શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?
પૂંચ્છ
એક્રોઝોમ (શુક્રાગ)
મધ્યભાગે
શીર્ષમાં
જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?
શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?
સગર્ભા માનવ સ્ત્રીનાં ગર્ભાવસ્થાનાં પ્રાથમિક સમયગાળાને અંતે બંને અંડપિંડ દૂર કરતાં તેની અસર
વંદાના ઈંડા કેવા છે ?