વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?
લાઇગેઝ
ઇસ્ટ્રોજીનેઝ
એન્ડ્રોજીનેઝ
હાયેલ્યુરોનિડેઝ
ક્યું એસિડ વિર્યમાં જોવા મળે છે ?
ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
સામાન્ય સંજોગોમાં ગર્ભકોથળીની સ્થાપન ક્રિયા કોણ દર્શાવે છે?
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
........ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરે છે.