વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?
યુરેથ્રા (મૂત્રમાર્ગ)
ઇંગ્નિવીનલ કેનાલ
શુક્રવાહક નલિકા
અધિવૃષણ નલિકા
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?
માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?
નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?
ટ્રોફોબ્લાસ્ટ શેનાં નિર્માણમાં ભાગ નથી લેતું.
અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.