અંડપિંડમાંથી અંડકોષ .............. માં મુક્ત થાય છે.
દ્વિતીય અંડકોષ અવસ્થા
પ્રાથમિક અંડકોષ અવસ્થા
અંડકોષ અવસ્થા
પરિપક્વ અંડક અવસ્થા
શુક્રપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પધ્ધતિને...........કહે છે
અંડકનાં કોષકેન્દ્રમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવાની પ્રક્રિયા ક્યારે થાય છે ?
માનવીમાં ફલન થાય છે....
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?
ગર્ભકોષ્ઠી ખંડોમાં શ્રમવિભાજનની સૌપ્રથમ વહેંચણી કઇ અવસ્થાએ જોવા મળે ?