જો દૈહિક રંગસૂત્રની સંખ્યા $40$ છે, તો શુક્રોત્પાદિક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?

  • A

    $40$

  • B

    $20$

  • C

    $10$

  • D

    $40$ અને $20$

Similar Questions

સુન્નત (circumcission) એ કઈ પ્રક્રિયા છે ?

વિકસતા ગર્ભની પ્રથમ સંજ્ઞા સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનાં ધબકારા સાંભળીને મેળવી શકાય. ગર્ભમાં હૃદય $. . . ..  $ બને છે. 

લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.

માનવમાં આદિહૃદયનું નિર્માણ કયારે થાય છે ?

સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.