નવા નિર્માણ પામતા બાળકનું સરેરાશ વજન કેટલું હોય છે ?

  • A

    $3\, kg$

  • B

    $3.3 \,kg$

  • C

    $4\, kg$

  • D

    $2.5\, kg$

     

Similar Questions

માસિકચક્રમાં $CESSATION$ ને શું ....... કહે છે ?

ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.

દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?

સસ્તનમાં માદાનાં ગૌણ જાતીય લક્ષણો કયા અંતઃસ્ત્રાવને કારણે વિકાસ પામે છે ?

માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?