ક્લેડોઇક ઈંડા શેનાં અનુકૂલન માટે હોય છે ?
જલીય જીવન
દરિયાઇ જીવન
સ્થળચર જીવન
હવાઇ જીવન
સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.
માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?
પ્રાથમિક પ્રજનન અંગ એ દ્વિતીય પ્રજનન અંગ કરતાં જુદું પડે છે. નીચેનાં બધાં કરતાં