ગર્ભાવસ્થાનાં પ્રાથમિક સમયગાળા દરમ્યાન થેલેડોમાઈડ જેવી દવા લેવાથી વિકસતા ગર્ભમાં નીચેનામાંથી કઈ વિકૃતિ સિવાયની વિકૃતિ જોવા મળે ?

  • A

    ફોકોમેલિઆ

  • B

    એમેલિઆ 

  • C

    હૃદયમાં વિકૃતિ

  • D

    પ્લાસિન્ટીટીસ

Similar Questions

એકટોપીક ગર્ભાવસ્થા એટલે શું ?

સસ્તનનાં શુક્રકોષમાં કયા ઉત્સેચકોની જોડી એક્રોઝોમમાં જોવા મળે છે ?

બર્થોલિન ગ્રંથિનું સ્થાન ક્યાં છે ?

માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?

અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?