માનવોના અંડકોષ એ.....
અજરદીય
સૂક્ષ્મજરદીય
મધ્યજરદીય
મહાજરદીય
કેપેસીટેશન (સક્રિય બનાવવું) ……. માં થાય છે.
શુક્રકોષનો જે ભાગ અંડકોષમાં પટલમાં દાખલ થવામાં મદદ કરે તેને શું કહેવાય ?
વંદાના ઈંડા કેવા છે ?
સસ્તનમાં ફલનની જગ્યા…
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ……. પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.