અંડકોષજનનનાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન શું જોવા મળે છે ?
પ્રથમ ધ્રુવકાય
દ્વિતીય ધ્રુવકાય
પ્રાથમિક અંડપુટિકા
દ્વિતીયક ધ્રુવકાય
નર સહાયક ગ્રંથી નીચેનામાંથી કઈ છે?
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?
શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?
શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?
બહુ શુક્રકોષ કોનામાં સામાન્ય છે ?