માનવમાં વિખંડન કેવું હોય છે ?
સમાન
અસમાન
સપાટીય
શક્ય નથી
અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો વિસ્તાર કયો છે?
એન્ટ્રમ એ શેનામાં આવેલું પોલાણ છે ?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?
હાયલ્યુરોનિક એસિડ જે કોરોના રેડિએટા કોષને જોડે છે, તે …… છે.
વિકાસનો સાચો ક્રમ કયો છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.