એન્ટ્રમ એ શેનામાં આવેલું પોલાણ છે ?

  • A

    અંડપિંડ

  • B

    ગ્રાફિયન પુટિકા

  • C

    બ્લાસ્ટુલા

  • D

    ગેસ્ટુલા

Similar Questions

ફલનની પ્રક્રિયામાં.

વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?

માસિકચક્રમાં $CESSATION$ ને શું ....... કહે છે ?

શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?

ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.