ક્રિપ્ટોરકિડીઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ છે ?

  • A

    વૃષણ કોથળીમાં ઉતરી આવવામાં નિષ્ફળ

  • B

    શુક્રાણું ઉત્પાદન માટે અસક્ષમ

  • C

    સર્જરી દ્વારા દૂર કરવામાં આવે

  • D

    અવિકસિત રહે છે

Similar Questions

શુક્રકોષજનન પૂર્ણ થવા માનવમાં સરેરાશ કેટલો સમય લાગે ?

માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?

શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.

કઈ જોડી સમાન છે ?

અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?