આંતરાલીયકોષો અથવા લેડિંગના કોષોનું સ્થાન અને કાર્ય
શુક્રોત્પાદક નલિકાની અંદર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ
શુક્રોત્પાદક નલિકાની બહાર, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ
શુક્રોત્પાદક નલિકાની અંદર, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ
શુક્રોત્પાદક નલિકાની બહાર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ
કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?
નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?
અંડકોષ કોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયને બહાર કાઢવાનું ક્યારે બને છે ?
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?
નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad P \quad\quad\quad Q$