$16$ ગર્ભકોષ્ઠી ખંડો બનવા કેટલી વાર વિખંડનની જરૂર પડે છે ?
$2$
$4$
$6$
$8$
અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?
પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.
વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?
માનવમાં આદિહૃદયનું નિર્માણ કયારે થાય છે ?