માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
યુરિનીફેરસ ટ્યુબ્યુલ (મૂત્રજનન નલિકા)
માલ્પીધિયન નલિકા
સેમિનીફેરસ ટ્યુબયુલ્સ (શુક્રજનક નલિકા)
એસિની અથવા ખંડિકાઓ
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
ડેસિડ્યુઆકે જે માતૃ જરાયુ જ રચના માટે ભાગીદાર છે. તે
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.
માનવ ગર્ભની શરૂઆતમાં ક્યાં પ્રકારનો જરાય જોવાં મળે?
અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?