વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.
માનવ સ્ત્રીઓ બે જાતનાં જન્યુઓ ઉત્પન્ન કરે છે
માનવ પુરુષ એક પ્રકારના જન્યુ પેદા કરે છે
માનવ સ્ત્રીમાં $XX$ જયારે પુરૂષમાં $XY$ છે. $50 \;\%$ શુક્રકોષો $X$ રંગસૂત્રો ધરાવે છે. જયારે $50\;\%$ $Y$ રંગસૂત્રો ધરાવે છે.
ઉપરનાં બધાં
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
માનવ અંડપિંડમાંથી અંડક કઇ અવસ્થાએ મુક્ત થાય છે ?
ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .
ક્યું એસિડ વિર્યમાં જોવા મળે છે ?