ગેસ્ટેશન સમયગાળો માનવમાં સરેરાશ કેટલો હોય છે.

  • A

    $280$ દિવસ

  • B

    $250$ દિવસ

  • C

    $30$ અઠવાડીયા

  • D

    $32$ અઠવાડીયા

Similar Questions

કૉલમ - $I$ કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો.

કૉલમ- $I$

કૉલમ-$II$

$(A)$  મોન્સ પ્યુબિસ

$(1)$  ભૂણ નિર્માણ

$(B)$  એન્ટ્રમ

$(2)$  શુક્રકોષ

$(C)$  ટ્રોફેક્ટોડર્મ

$(3)$  માદા બાહ્ય જનનછિદ્ર

$(D)$  નેબેનકેર્ન

$(4)$  ગ્રાફિયન પુટિકા

માસિકચક્રનાં તબક્કાઓ -

માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?

કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?

કઇ ગ્રંથિ સસ્તનમાં નર પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી હોય છે ?