શુક્રકોષજનન પછી શેનો સ્ત્રાવ વધે છે ?
$GNRH$
$LTH$
ઓક્સિટોસિન
રિલેક્સિન
આપેલ આકૃતિમાં એન્ટ્રમની હાજરી દર્શાવતી પૂટીકા ને ઓળખો.
માનવ માદામાં ક્યારે વધુ સંખ્યામાં પ્રાથમિક અંડપુટિકા તેનાં અંડપિંડમાં આવેલી હોય છે ?
અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો.
$200$ દ્વિતીયપૂર્વ શુક્રકોષ અર્ધીકરણ દ્વારા કેટલા પ્રશુક્રકોષો બનાવે છે ?
શુક્રકોષજનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોનાં નામ આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.