સસ્તનમાં કોર્પસ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે છે ?
મગજ
અંડપિંડ
યકૃત
આંખ
માનવમાં જરાયુનાં પ્રકાર
દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.
નીચેનામાંથી કયું વિટામીન જન્યુજનન માટે આવશ્યક છે ?
નીચેનામાંથી કયુ એક પુટિકાનું તંતુમય સ્તર છે ?
શુકાયાન્તરણ માટે મહત્વની અંગીકા કે જે શુકાગ્રનું નિર્માણ કરે છે ?