વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?

  • A

    વીર્યની ગેરહાજરી

  • B

    શુક્રાણુ મૃત અથવા નિષ્ક્રીય બને છે

  • C

    વીર્યમાંથી શુક્રકોષો તુરંત ગેરહાજર થાય છે

  • D

    ધીરે ધીરે વીર્યમાંથી શુક્રાણુ અદૃશ્ય થશે

Similar Questions

દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને .......

માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?

પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?

વીર્યના પ્રવાહીનું કાર્ય - ........

દ્વિતીય અંડકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાને ઉત્તેજીત કરવાનું કાર્ય કોનું છે?