નીચેનામાથી કઈ મેચ સાચી નથી?
મધ્યગર્ભસ્તર : બાળકના જન્મ સમયે પ્રસવ દરમ્યાન - ખૂબ વધારે સંકોચન પામે છે.
અંતગર્ભસ્તર : માસિક ચક્ર દરમ્યાન ચક્રીય ફેરફારો જોવા મળે છે.
પરિગર્ભાશય : ગર્ભાશયનું વિસ્તરણ
ગર્ભાશય : જનન વાહિની
નીચેનામાંથી કયું યોનિમુખ સાથે સંબંધ ધરાવતું નથી ?
શુક્રકોષજનની પ્રક્રિયા ક્યાં થાય છે ?
નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?
ક્યા અંતઃસ્ત્રાવને દૂર થવાને કારણે તાત્કાલિક ઋતુસ્ત્રાવ થતો જોવા મળે છે?
કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?