જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?
શુક્રકોષ
અંડક
ગ્રાફિયન પુટિકા
ઉપરનાં બધા જ
પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.
સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં………….. હોય છે.
દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?
પ્રથમ ઋતુસ્ત્રાવને …….. કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ……… કહે છે.
શુક્ર ઉત્પાદક નલિકામાં ટેસ્ટેસ્ટીરોનની સાંદ્રતા માટે એન્ડ્રોજન બાઈન્ડીંગ પ્રોટીન મદદ કરે છે અને જે અગ્રપિટ્યુટરીદ્વાર ઉત્પન્ન થતો $ICSH$ નો સ્ત્રાવ અને $GnRH$ દ્વારા ઉત્પન્ન થાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.