પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટતા તે શામાં પરિણમે છે ?
સગર્ભતા
રજોનિવૃત્તિ
દૂધનો સ્ત્રાવ (લેકટેશન)
રજોદર્શન
જરદીનાં અંડકોષમાં પ્રમાણનાં આધારે સાચી જોડ પસંદ કરો.
માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ટેસ્ટોસ્ટેરોન શેમાંથી સ્ત્રાવે છે ?
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.
ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?