માસિકચક્ર $35$ દિવસનું થાય તો જોખમી સમયગાળો (ચક્ર પહેલાં દિવસે શરૂ થાય) કયો હોય ?

  • A

    $9$ થી $17$ દિવસ

  • B

    $11$ થી $18$ દિવસ

  • C

    $16$ થી $24$ દિવસ

  • D

    $18$ થી $35$ દિવસ

Similar Questions

શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?

પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટતા તે શામાં પરિણમે છે ?

ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .

શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?