જીર્ણપુટિકા કોને કહેવાય છે ?

  • A

    તે સંપૂર્ણ વિકસિત નથી અને નાશ પામે છે.

  • B

    જે કોર્પસ લ્યુટિયમનું બીજું નામ છે.

  • C

    જે પોતાના અંડકને બહાર ધકેલે

  • D

    ઉપરનામાંથી એક પણ નહિં

Similar Questions

શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?

નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?

લેડીંગ કોષોનું સ્થાન અને સ્રાવ .......... છે.

  • [AIPMT 1991]

ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?

નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?