નીચેનામાંથી કયું યોનિમુખ સાથે સંબંધ ધરાવતું નથી ?
મોન્સ વેનેરિસ
ભગશિશ્નીકા
મૂળાધાર
અધિવૃષણ નલિકા
નીચેનામાંથી કોનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે ?
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?
ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?