શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે ?

  • A

    અંડવાહિની

  • B

    અધિવૃષણ નલિકા

  • C

    યોનિમાર્ગ

  • D

    બધાં જ

Similar Questions

શુક્રાશયમાંથી ઉત્પન્ન થતી શુક્રવાહિની એ મૂત્રમાર્ગમાં ક્યાં ખૂલશે?

કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?

વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?

એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?

માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?