માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?
માત્ર $FSH$
માત્ર $LH$
$FSH$ અને $LH$ નું સંયોજન
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંયોજન
અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.
પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.
કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?
વીર્ય રસમાં શુક્રાણુ એ શેનો સ્ત્રાવ હોય છે ?