ગર્ભનાળ માટે ક્યું વિધાન સાચું નથી.

  • A

    જરાયુને ગર્ભસાથે જોડો

  • B

    ગર્ભમાંથી ઘટકોનાં વહનમાં મદદરૂપ થાય

  • C

    તે $hPL$ , ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોન જેવાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે .

  • D

    તેમાં $100\;\%$ ગર્ભિય રુધિર હોય

Similar Questions

ઘરેલુ કીટ દ્વારા સ્ત્રીની ગર્ભાવસ્થા મુત્રમાં રહેલ એક અંતઃસ્ત્રાવના આધારે જાણી શકાય એ અંતઃસ્ત્રાવ

વિકસતા ગર્ભની પ્રથમ સંજ્ઞા સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનાં ધબકારા સાંભળીને મેળવી શકાય. ગર્ભમાં હૃદય $. . . ..  $ બને છે. 

વીર્ય રસમાં શુક્રાણુ એ શેનો સ્ત્રાવ હોય છે ?

સરટોલી કોષો.........

વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.