કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?
ગર્ભપોષક સ્તર
ઉપનાળ
જરદી કોથળી
ઉલ્વ
સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?
નીચેનામાંથી કયું વિટામીન જન્યુજનન માટે આવશ્યક છે ?
દેડકા અને સસલાનાં યકૃત તથા સ્વાદુપિંડ શેમાંથી બને છે ?
શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.
નીચેની આકૃતિ અંડકોષજનનની યોજનાકીય રજુઆત છે. $P$ અને $Q$ ક્યા કોષો છે ?
$\quad\quad\quad P\quad\quad\quad Q$