ફલન વખતે શુક્રકોષનું શીર્ષ અંડકમાં ક્યાંથી પ્રવેશે છે ?
ગમે ત્યાંથી
પ્રાણી ધ્રુવમાંથી
વાનસ્પતિક ધ્રુવ
અંડકની પાર્શ્વ બાજુથી
યોનિમાર્ગ ગુહામાં વૃષણકંચુક શેમાં જોવા મળે છે.
જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ પૂરુ પાડે ?